પોરબંદરનો દરિયો બન્યો તોફાની| ગુજરાતમાં ઓનલાઈન દવાના નામે ડ્રગ્સની ઘુસણખોરી

2022-07-05 259

પોરબંદરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ કાચા સોના સમાન વરસાદથી ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. જ્યારે વરસાદી માહોલ વચ્ચે પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો છે અને મહાકાય મોજા ઉછળતા જોવા મળી રહ્યાં છે.

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને આક્ષેપ કર્યું છે કે, રાજ્યમાં ઓનલાઈન દવાના નામે ડ્રગ્સની ઘુસણખોરી થઈ રહી છે. NCB દ્વારા પ્રતિબંધિત દવાઓ ઓનલાઈન માધ્યમથી બેરોકટોક વેચાઈ રહી છે.